અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ' ખૂબ હિટ રહી હતી.



આ ફિલ્મમાં સામંથાએ આઈટમ ગર્લની ભૂમિકા ભજવી હતી



જ્યારે અનસૂયા ભારદ્વાજે કોંડા રેડ્ડીની પત્નીની ભૂમિકા ભજવી હતી



આ ફિલ્મમાં અનસૂયા ખતરનાક મહિલાના રોલમાં જોવા મળી હતી.



અનસૂયા ભારદ્વાજે ફરી એકવાર પોતાની નવી તસવીરો શેર કરી છે.



તસવીરો જોઇને લાગે છે કે તે રિયલ લાઇફમાં ખૂબ સ્ટાઇલિશ છે.



લેટેસ્ટ તસવીરોમાં અનસૂયા એકદમ યંગ લાગી રહી છે.



અનસૂયાનો બોલ્ડ લૂક લોકોને પસંદ આવી રહ્યો છે.



અનસૂયાએ એક્ટિંગ પહેલા પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી પણ કરી છે.



All Photo Credit: Instagram