બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફે બીચ લુકમાં તસવીર શેર કરી છે. કેટરિનાએ બિકિનીમાં કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીરોમાં કેટરિનાએ બ્લૂ બિકિની ટોપ અને પ્રિન્ટેડ બિકિની બોટમમાં જોવા મળી રહી છે. એક્ટ્રેસની આ તસવીર ખૂબ વાયરલ થઇ રહી છે. કેટરિનાના બિકીની લુકે ચાહકોનો દિવાના બનાવ્યા છે. આ તસવીરને ફક્ત 1 કલાકમાં હજારો લોકોએ લાઈક કરી છે. કેટરિના કૈફ પતિ વિકી કૌશલ સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરતી જોવા મળે છે કેટરિના કૈફની ‘ટાઇગર 3’, ‘ફોન ભૂત’, ‘જી લે ઝરા’ જેવી ફિલ્મોમાં જોવા મળશે. કેટરિના કૈફ તેના ખાસ મિત્ર સલમાન ખાન સાથે ટાઇગર 3માં ફરીથી સ્ક્રીન શેર કરશે. All Photo Credit: Instagram