નાગિન 6માં જોવા મળેલી અદા ખાન રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ છે

હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટોશૂટ શેર કર્યો છે.

અદા ખૂબ જ બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

ફોટામાં અદા ખાને સ્લિટ ડ્રેસ પહેર્યો છે

ફોટોમાં તેણીનું ટોન ફિગર પણ જોઈ શકાય છે.

આ છે અદા ખાનની મોહક શૈલી

આ ફોટોમાં અદા કિલર પોઝ આપતી જોવા મળી રહી છે.

અદા ખાન દરેક સ્ટાઈલમાં ખૂબ જ સુંદર લાગે છે

અદા ખાન ટીવીની ગ્લેમરસ નાગિન છે

આ ફોટો જોઈને તમે પણ હેરાન થઈ જશો