શ્રીમુખી જાણીતી અભિનેત્રી અને એન્કર છે

શ્રીમુખીનો જન્મ 10 મે 1993ના રોજ થયો હતો

શ્રીમુખી તેલુગુ ફિલ્મો અને ટેલિવિઝનમાં કામ કરે છે.

શ્રીમુખીએ ટેલિવિઝન હોસ્ટ તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં અભિનેત્રી ઓરેન્જ કલરના ડ્રેસમાં ગોર્જિયસ લાગી રહી છે

જુલાઇ 2012 મા સહાયક ભૂમિકા સાથે તેણીએ ફિલ્મની શરૂઆત કરી હતી

તેણીએ પાછળથી Prema Ishq Kaadhal (2012)માં મુખ્ય ભૂમિકા ભજવી હતી

શ્રીમુખી તેલુગુ ટેલિવિઝનમાં સૌથી વધુ કમાણી કરનાર વ્યક્તિઓમાંની એક છે

(All Photo Instagram)