અભિનેત્રી તેના લુક્સને કારણે વધુ ચર્ચામાં રહે છે



42ની ઉંમરે પણ શ્વેતા સુંદરતામાં ન્યુ કમર્સને ટક્કર આપે છે



નવા ફોટોશૂટમાં ગોર્જિયલ લાગી રહી છે શ્વેતા



અભિનેત્રી ભારતીય પોષાકમાં સુંદર લાગી રહી છે



આ તસવીરોમાં ગ્લેમરસ લાગી રહી છે અભિનેત્રી



ખુલ્લા વાળમાં કિલ્લર પોઝ આપતી જોવા મળી અભિનેત્રી



પોતાની સ્માઈલથી લોકોને દિવાના બનાવી દે છે અભિનેત્રી



અભિનેત્રીના ઈન્સ્ટા પર લાખો ફેન્સ છે



અભિનેત્રીનો દરેક લૂક ફેન્સને પસંદ આવે છે



(All Photo Instagram)