અનેરી વાજાની સૌથી ફીટ અને સુંદર અભિનેત્રી છે

તેણે અનુપમા સિરિયલમાં માલવિકાનું પાત્ર ભજવ્યું

માલવિકાનું પાત્ર ભજવી અનેરીએ ખુબ પ્રસંશા મેળવી

અનેરીએ હાલમાં જ અનુપમા સિરિયલ છોડી દીધી

અનુપમા સિરિયલમાં તેના પાત્રને સૌ કોઈ યાદ રાખશે

અનેરી સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે

અનેરી વાજાની ફીટ અભિનેત્રીઓમાંથી એક છે

અનેરીએ 2012થી ટેલિવિઝનમાં કામ શરૂ કર્યું

સિરિયલ સાથે 3 વેબ સિરીઝ અને એક ફિલ્મમાં પણ કામ કર્યું