બોલિવૂડ એક્ટ્રેસ ઉર્ફી જાવેદ પોતાના વિચિત્ર કપડાના કારણે ચર્ચામાં રહેતી હોય છે.

ફરી એકવાર ઉર્ફીએ ઇન્સ્ટાગ્રામ પર બિકિનીમાં તસવીરો પોસ્ટ કરી છે.

ઉર્ફી જાવેદે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોમાં તે બ્લેક બિકીની પહેરેલી જોવા મળી રહી છે.

બ્લેક બિકીની પહેરીને ઉર્ફે જાવેદે કેમેરા સામે એક કરતા વધુ પોઝ આપ્યા છે.

ઉર્ફીએ પોતાને God Gift ગણાવી હતી.

ઉર્ફી જાવેદની આ તસવીરોને 44 હજારથી વધુ લાઈક્સ મળી ચુકી છે.

સોશિયલ મીડિયા પર ઉર્ફી જાવેદની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે.

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.

ઉર્ફીના Instagram પર 2.7 મિલિયન ફોલોઅર્સ છે