બોલીવૂડ ઈંડસ્ટ્રીની ગ્લેમરસ હસીનામાંથી એક છે નુસરત

પ્યાર કા પંચનામા, આકાશ વાણી, પ્યાર કા પંચનામા 2 જેવી ફિલ્મો કરી

ઘણી ફેશનેબલ અને ગ્લેમરસ છે નુસરત ભરુચા

નુસરતની અદાઓના દિવાના છે તેના ચાહકો

પોતાના સુંદર અભિનયની સાથે સ્ટાઈલીશ અંદાજ માટે ફેમસ નુસરત

બોલીવુડની ટોપની હિરોઈનમાં નામ નોંધાવી ચુકી છે નુસરત

ફેન્સને પસંદ આવે છે નુસરતના આઉટફિટ્સ

નુસરતના ચાહકો તેની ઝલક મેળવવા માટે બેકરાર હોય છે

લોકો તેની અદાઓથી નજર નથી હટાવી શકતા