હવે TV થી દુર શું થઇ રહી છે ‘અનુપમા’ની નણંદ ‘મુક્કૂ’?



અનેરી અત્યારે ટીવીથી દૂર છે. જોકે, એવું નથી કે તેની પાસે કામ નથી



મ્યૂઝિક વીડિયોમાં કામ કરીને કમાઇ રહી છે ખુબ પૈસા



ટીવી અભિનેત્રી અનેરી વજાણી છેલ્લે ડેઇલી સૉપ 'અનુપમા'માં જોવા મળી હતી.



અનેરીએ ઘણા ટીવી શૉમાં કામ કર્યું, 'બેહાદ' અને 'નિશા અને ઉસ્કે કઝીન્સ' માટે જાણીતી છે



અનેરીએ અનુજની બહેન અને અનુપમાની નણંદ મુક્કુની ભૂમિકા નિભાવી હતી.



અનેરી વજાણીએ થોડાક જ એપિસૉડ પછી શૉને છોડી દીધો હતો.



અનેરીને 'અનુપમા' પછી રિયાલિટી શૉ 'ખતરોં કે ખિલાડી 12' મળ્યો



હાલમાં અનેરી વજાણી એડ્સ અને મૉડેલિંગ દ્વારા ખુબ કમાણી કરી રહી છે



હજુ પણ ફેન્સ તેની ટીવી પર વાપસીનો ઇન્તજાર કરી રહ્યાં છે



અભિનેત્રી અનેરી વજાણી તેની હૉટનેસ અને બૉલ્ડનેસ માટે જાણીતી છે