66 વર્ષની ઉંમરે આટલા ફિટ કેમ છે અનિલ કપૂર



અનિલ કપૂર 66 વર્ષે પણ દેખાય છે 40ના



અનિલ કપૂરની ફિટનેસનું રાજ શું છે?



વધતી ઉંમરે ખુદને ફિટ રાખવા તે શું કરે છે?



અનિલ કપૂર પ્રોપર ડાયટ લેવાનું નથી ચૂકતા



પ્રોપટ ડાયટ સાથે તે પ્રોપર એક્સરસાઇઝ કરે છે.



અનિલ કપૂર ખાલી પેટ પેટ માત્ર પાણી પીવે છે



લંચમાં તે દાળ બ્રાઉન રાઇસ સબ્જી લે છે.



ડીનરમાં તે માત્ર સલાડ જ ખાઇ છે.



ચીટ ડેમાં તેઓ સમોસા ખાવાનું પસંદ કરે છે



દિવસ દરમિયાન 2 ફળ અચૂક ખાઇ છે.