સાઉથ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિયર સોશિયલ મીડિયા પર હિટ છે

પ્રિયાને ફિલ્મ 'ઓરુ આધાર લવ'થી લોકપ્રિયતા મળી હતી

આ ફિલ્મથી અચાનક રાતોરાત લોકપ્રિય થઇ ગઇ હતી

આ ફિલ્મથી અચાનક રાતોરાત લોકપ્રિય થઇ ગઇ હતી

પ્રિયાએ તાજેતરમાં ગ્રે કલરના આઉટફિટમાં તેની તસવીર શેર કરી છે

સોશિયલ મીડિયા યુઝર્સ તેના આઉટફિટની મજાક ઉડાવી રહ્યા છે.

લોકો તેની ફેશન સેન્સની મજાક ઉડાવી રહ્યા છે અને આ ડ્રેસને ચાદર કહી રહ્યા છે.

આ પહેલા પ્રિયા પ્રકાશે બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટમાં તસવીરો શેર કરી હતી

તસવીરમાં પ્રિયા પ્રકાશ તેના બોલ્ડ લુકને ફ્લોન્ટ કરતી જોઈ શકાય છે.

All Photo Credit: Instagram