નોરા ફતેહી તેની ડાન્સિંગ ટેલેન્ટ અને ફેશનેબલ સ્ટાઇલ માટે જાણીતી છે.

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

હાલમાં જ નોરાએ તેના ઈન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યું છે.

આ તસવીરોમાં નોરા સુંદર લાગી રહી છે.

નોરા ફતેહીએ ફિફા વર્લ્ડ કપ ફાઈનલમાં પોતાના ડાન્સ પરફોર્મન્સથી બધાને ચોંકાવી દીધા હતા.

શેર કરેલા ફોટામાં નોરા બ્લુ ડ્રામેટિક પ્લંગિંગ નેકલાઇન મેટાલિક ડ્રેસમાં જોવા મળી રહી છે.

નોરા ફતેહી સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટથી ધૂમ મચાવે છે.

નોરાના આ બ્લેક બોડીકોન ડ્રેસ પર સિલ્વર સિલ્ક થ્રેડ વર્ક કરવામાં આવ્યું છે

નોરાએ ઘણા આઈટમ ગીતો, મ્યુઝિક વીડિયો અને ફિલ્મો કરી છે

All Photo Credit: Instagram