ખાલી પેટ અંજીર ખાવાના ફાયદા


કબજિયાતની સમસ્યા દૂર થાય છે.


પેટ સંબંધિત સમસ્યા દૂર થાય છે.


અંજીરની તાસીર ઠંડી હોય છે.


સૂકા અંજીરની પ્રકૃતિ ગરમ છે


અંજીરમાં કેન્સર વિરોધી ગુણ છે


અંજીર કેન્સરથી રક્ષણ આપે છે.


અજીંર સ્કિનની ઝુરિયાને દૂર કરે છે.


હાઇ બ્લડ પ્રશેરમાં પણ કારગર છે.


અસ્થમાની સમસ્યામાં પણ રાહત મળે છે