બૉલ્ડ મૉડલ અંકિતા દવેએ ફરી એકવાર પોતાની તસવીરોથી આગ લગાવી દીધી છે



અંકિતાએ નવા વર્ષની ઉજવણી ખાસ કપડાં પહેરીને કરી છે



સાન્તા ક્લૉસ બનીને અંકિતાએ રેડ ડ્રેસમાં સ્પેશ્યલ પૉઝ આપીને ઉજવણી કરી છે



અંકિતા દવેએ પોતાના ઘરમાં જ સિઝલિંગ ડ્રેસમાં બૉલ્ડ તસવીરો ખેંચાવી છે



ઓપન સિલ્કી હેર, રેડ એન્ડ વ્હાઇટ ડ્રેસ અને હાઇ હીલ્સથી ફેન્સનું ધ્યાન ખેંચ્યુ છે



અંકિતાએ હિન્દી વેબસિરીઝ ZID (2020) થી અભિનયની શરૂઆત કરી હતી



બૉલ્ડ ગર્લ અંકિતા દવે હાલમાં મોડલિંગ અને એક્ટિંગ કરી રહી છે



અંકિતાનો રિશ્તા હો ઐસા નામનો એક મ્યુઝિક વીડિયો પણ સામે આવ્યો હતો



અંકિતા દવે પોતાની સ્ટાઇલિશ અને ફેશનેબલ અદાઓથી ફેન્સના દિલ જીતી લે છે



તમામ તસવીરો અંકિતા દવેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે