સ્ટાર એક્ટ્રેસ અનુષ્કા સેન અત્યારે ન્યૂ ઇયર સેલિબ્રેશનમાં વ્યસ્ત છે અત્યારે અનુષ્કા વિદેશની ગલીઓમાંથી એક પછી એક તસવીરો શેર કરી રહી છે હાલમાં નવા વર્ષે યંગ ગર્લ અનુષ્કા વિદેશમાં ફરવા નીકળી છે આ દરમિયાન અનુષ્કાએ હેવી સ્વેટર સ્ટાઇલ લૂક કેરી કર્યો છે લેધર કૉટ, હેવી બૂટ, ઓપન હેર સાથે શૉર્ટ સ્કર્ટ પહેરેલો છે અનુષ્કાએ વિદેશમાંથી ફરી એક વખત સોશિયલ મીડિયા પર હોટ તસવીરો શેર કરી છે અનુષ્કાએ અલગ-અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે ચાહકો પણ અનુષ્કાના આ નવા લૂકને પસંદ કરી રહ્યા છે તમામ તસવીરો અનુષ્કા સેનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે