એક્ટ્રેસ ટીના દત્તા અત્યારે ઇન્ટરનેટ પર ખુબ ધમાલ મચાવી રહી છે ટીના દત્તાએ હાલમાં જ પોતાના હૉટેસ્ટ સાડી લૂકથી ધમાલ મચાવી દીધી છે ટીના દત્તાએ પર્પલ કલરની સાડીમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે આ વખતે પર્પલ સ્ટાઇલિશ સાડીમાં ટીના દત્તા પોતાનો બૉલ્ડ લૂક બતાવ્યો છે લૂકને પુરો કરવા ટીના સોફા પર સૂતા સૂતા પૉઝ આપતી દેખાઇ રહી છે આજે ટીના દત્તા ઘરે-ઘરે લોકપ્રિય છે. જોકે તેણીને આ સ્થાન સુધી પહોંચવામાં ખૂબ મહેનત કરી છે ટીનાએ બંગાળી સિનેમામાં પણ કામ કર્યું છે. કારકિર્દીની શરૂઆતમાં ઘણી નાની ભૂમિકાઓ ભજવી હતી ટીના દત્તાએ માત્ર 5 વર્ષની ઉંમરે તેની અભિનય કારકિર્દી શરૂ કરી હતી ટીના બંગાળી ફિલ્મ 'પિતા માતા સંતાન'માં બાળ કલાકાર તરીકે જોવા મળી હતી તમામ તસવીરો ટીના દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે