બૉલીવુડની હૉટ ગર્લ અંકિતા લોખંડેનું ઓલ બ્લૂ ફોટોશૂટ વાયરલ ઘરમાં સોફામાં બેસીને અંકિતા લોખંડેએ આપ્યા શાનદાર પૉઝ ખુલ્લા વાળ અને ચહેરા પર સ્માઇલથી અંકિતા લોખંડેએ જીત્યુ ફેન્સનું દિલ બ્લૂ ડ્રેસમાં શાનદાર સ્માઇલ અને નૉ મેકઅપ સ્ટાઇલ આકર્ષણ બની અંકિતા લોખંડેએ આ પહેલા પણ અનેકવાર પોતાની તસવીરોથી ફેન્સના લલચાવ્યા છે 38 વર્ષીય એક્ટ્રેસે 2021માં વિક્કી જૈન સાથે લગ્ન કરી લીધા હતા અંકિતા લોખંડે આ પહેલા દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના પ્રેમમાં હતી અંકિતા લોખંડે છેલ્લે બાગી 3 ફિલ્મમાં દેખાઇ હતી ફિલ્મ ઉપરાંત અંકિતા લોખંડે ટીવી સીરિયલોમાં પણ કામ કરી ચૂકી છે અંકિતા લોખંડે સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે