ઓફ શોલ્ડર ટોપ પહેરી જાહ્નવી કપૂરે કરાવ્યું ફોટોશૂટ બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર હંમેશા પોતાની હોટનેસના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. આ દિવસોમાં જાહ્નવી કપૂર ઘણા પ્રોજેક્ટ સાઈન કરી રહી છે. ક્યારેક તેના હોટ અવતારના કારણે, તે સતત લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. તાજેતરમાં અભિનેત્રીએ તેની ફિલ્મ ઉલ્ઝના શૂટિંગ દરમિયાનની કેટલીક તસવીરો શેર કરી છે. અભિનેત્રીની આ તસવીરો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે.