ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડેએ કેમેરા સામે સાદગીભર્યો અંદાજ બતાવ્યો



આઉટિંગ દરમિયાન અંકિતા લોખંડેએ કેરી કર્યો એકદમ સિમ્પલ લૂક



અંકિતા લોખંડેએ ઓફ વ્હાઇટ પેન્ટ અને શર્ટ-કૉટમાં શાનદાર પૉઝ આપ્યા છે



ઓપન હેર, હાઇ હીલ્સ અને સ્મૉકી મેકઅપ સાથે અંકિતાએ પોતાના લૂકને પુરો કર્યો છે



અંકિતા લોખંડેએ ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે



'પવિત્ર રિશ્તા'માં અર્ચના તરીકે ટીવી પર સૌના દિલ જીતનારી અંકિતા લગ્ન બાદ બોલ્ડ થઇ ગઇ છે



બૉલીવુડ અને ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે પોતાના ગ્લેમરસ લૂક માટે જાણીતી છે



વર્ષ 2021માં અંકિતા લોખંડેએ વિક્કી જૈન સાથે લગ્ન કરી લીધા હતા



અંકિતા દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત સાથેના અફેરને લઇને પણ ચર્ચામાં આવી હતી



તમામ તસવીરો અંકિતા લોખંડેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે