બૉલીવુડની સક્સેસ એક્ટ્રેસ કરિનાએ તાજેતરમાં જ પોતાની બહેન કરિશ્મા સાથે પૉઝ આપ્યા છે



મુંબઇના રસ્તાંઓ પર કરિનાએ પૈપરાજીને આપ્યા શાનદાર પૉઝ



કરિના બહેન કરિશ્મા સાથે મુંબઇમાં શૉપિંગ કરવા નીકળી હતી



આ દરમિયાન કરિનાએ વ્હાઇટ કુર્તો અને બ્લૂ જીન્સ પહેરેલુ હતુ



લૂકને પુરો કરવા કરિનાએ બ્લેક ગૉગલ્સ, ઓપન હેર અને મિનિમલ મેકઅપ કેરી કર્યો હતો



કરિના કપૂરે પૈપરાજીને એકથી એક ચઢિયાતા પૉઝ આપીને ફોટોશૂટ કરાવ્યુ હતુ



43 વર્ષીય કરિના કપૂર બે બાળકોની માતા છે



વર્ષ 2012માં કરિના કપૂરે સૈફ અલી ખાન સાથે લગ્ન કરી લીધા હતા



કરિના કપૂર સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે



કરિના કપૂરની આ તમામ તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થયેલી છે