અભિનેત્રી અલાયા એફે સોશિયલ મીડિયા પોતાની નવી તસવીરો શેર કરી છે



એક્ટ્રેસ અલાયા એફે પેન્ટ શર્ટમાં ફ્લૉન્ટ કર્યુ પોતાનું કર્વી ફિગર



વ્હાઇટ ટૉપ અને બ્લેક પેન્ટમાં અલાયાએ સેક્સી બૉડીને કેમેરાની સામે બતાવી છે



આ દરમિયાન ઓપન હેર અને હાઇ હીલ્સે ફેન્સનું ધ્યાન ખેંચ્યુ છે



25 વર્ષીય એક્ટ્રેસ હૉટનેસ અને ફિટનેસના મામલામાં કેટલીય હીરોઇનોને ટક્કર આપે છે



અભિનેત્રી અલાયા એફ પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે



અલાયા એફ અભિનેત્રી પૂજા બેદીની દીકરી છે, સ્ટાઇલ મામલે ચાહકોને દિવાના બનાવે છે



અભિનેત્રી આલિયા એફ ઇન્ડસ્ટ્રીની હોટેસ્ટ સ્ટારકિડ્સની યાદીમાં આવે છે



અભિનેત્રી તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી



તમામ તસવીરો અલાયા એફના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે