ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રીએ સાડીમાં પોતાની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે અંકિતા લોખંડે 'પવિત્ર રિશ્તા'થી લોકપ્રિય બની હતી. અંકિતા લોખંડે બ્લેક ફ્લોરલ પ્રિન્ટ સાડીમાં ખૂબસૂરત લાગી રહી છે. અંકિતા લોખંડે અને સુશાંત સિંહ રાજપૂતની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. અંકિતા બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે અંકિતાએ કંગના રનૌતની ફિલ્મ મણિકર્ણિકાથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. અંકિતા લોખંડે 'સ્માર્ટ જોડી', 'કોમેડી સર્કસ' જેવા ઘણા રિયાલિટી શોમાં પણ જોવા મળી છે. ટાઈગર શ્રોફની ફિલ્મ 'બાગી 3'માં અંકિતા જોવા મળી હતી All Photo Credit: Instagram