ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે તેની તસવીરોના કારણે ચર્ચામાં છે

હાલમાં તે ટીવીની દુનિયાથી દૂર છે પરંતુ સોશિયલ મીડિયા એક્ટિવ રહે છે

તે ગ્લેમરસ ફોટોશૂટને કારણે ચર્ચામાં રહેતી હોય છે

અંકિતા લોખંડે ફરી એકવાર તેના ઇન્સ્ટાગ્રામ પર નવી તસવીરો પોસ્ટ કરી છે

ફોટોમાં અંકિતા લાલ રંગના મિડી ડ્રેસમાં જોવા મળી રહી છે.

આ સાથે તેણે સફેદ કપલના ફૂટવેર પહેરીને પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.

તે તેની દરેક સ્ટાઇલમાં ખૂબ જ સ્ટાઇલિશ અને ક્યૂટ લાગી રહી છે.

અંકિતા ઘણીવાર તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે

અંકિતાની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે

All Photo Credit: Instagram