અંકિતા ઈન્સ્ટાગ્રામ પર પણ ઘણી એક્ટિવ છે.


તે દરરોજ તેના ફેન્સ સાથે તેના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે.


ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રીના 4.4 મિલિયન ફોલોઅર્સ છે


હાલમાં અંકિતાએ કેટલાક ફોટા શેર કર્યા છે


આ તસવીરમાં ઘોડેસવારી કરતી જોવા મળી અંકિતા


વેબ સિરીઝ શ્રૃંગારદાનમાં તેના અભિનય માટે પણ અંકિતા ચર્ચામાં રહી હતી.


અંકિતાના વિડીયો ખુબ વાયરલ થાય છે


અંકિતાએ હિન્દી વેબસિરીઝ ZID (2020) થી અભિનયની શરૂઆત કરી હતી.


અંકિતા દવે રાજકોટની રહેવાસી છે.


(All Photo Instagram)