Photos: ઉર્ફી જાવેદના વિચિત્ર આઉટફિટને લઈને ફરી હોબાળો

ઉર્ફી જાવેદ ક્યારે શું પહેરીને આવશે તેનો કોઈ અંદાજો લગાવી શકતું નથી.

ઉર્ફી જાવેદ જે દરરોજ તેના ડ્રેસિંગ સ્ટાઈલથી તેના ચાહકોને આશ્ચર્યચકિત કરે છે

ઉર્ફીને જેટલા વધુ લોકો ટ્રોલ કરે છે, તેટલી જ તે નવી સ્ટાઈલમાં દેખાય છે.

સોશિયલ મીડિયા પર જો કોઈ એવી સ્ટાર છે, જે નેગેટિવ કોમેન્ટ્સ છતાં રોજ નવા લુકમાં જોવા મળે છે, તો તેનું નામ ઉર્ફી જાવેદ છે.

ઉર્ફીએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે અને દર વખતની જેમ આ વખતે પણ હંગામાનું કારણ તેનો નવો આઉટફિટ છે.