'અનુપમા' રૂપાલી ગાંગુલીએ પૂલ પાર્ટીનો ફોટો કર્યો શેર



રૂપાલીએ તેની કઝિન અનુજાને બર્થડે વીશ કરીને આ તસવીર શેર કરી છે.



અગાઉ પણ રૂપાલી ગાંગુલીની પૂલ પાર્ટીની એક તસવીર વાયરલ થઈ હતી



ફોટોમાં તેના ચાહકો એવું માની રહ્યા છે કે તેણે તસવીરમાં બિકીની પહેરી છે.



જોકે, બિકીની પહેર્યાનો કર્યો ઇનકાર.