અભિનેત્રી દિશા પટનીની હોટ તસવીરો થઈ વાયરલ બિકિની તસવીરોને લઈ દિશા ચર્ચામાં રહે છે આ પહેલા પણ દિશાની તસવીરો વાયરલ થઈ છે દિશા બોલીવૂડમાં ફિટનેસને લઈ જાણીતી છે દિશા બિકિનીમાં સતત તસવીરો પોસ્ટ કરતી રહે છે