'અનુપમા'ની આ એક્ટ્રેસે બર્થડેનું સેલિબ્રેશન કર્યું એક્ટ્રેસ અનધા ભોસલેએ તેનો 21મો જન્મ દિવસ ખૂબ જ ખાસ રીતે ઉજવ્યો તેણે પોતાનો જન્મ દિવસ ગરીબ બાળકો સાથે ઉજવ્યો હતો. અનુપમાની નંદીનેએ 27મી જાન્યુઆરીએ કરી ઉજવણી ગરીબ બાળકોને ફૂડ પેકેટ આપીને પોતાનો જન્મ દિવસ ઉજવ્યો અનધા ભોસલેએ તેના જન્મ દિવસની ઉજવણીની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી કેટલીકવાર નાની વસ્તુઓ તમારા ♥️ માં સૌથી વધુ જગ્યા લે છે. તમારા જન્મદિવસની ઉજવણી કરવાની શ્રેષ્ઠ રીત ✨.શ્રેષ્ઠ જન્મદિવસોમાંથી એક