આશ્રમ સીરિઝ હાલમાં ધૂમ મચાવી રહી છે આ વેબ સીરિઝમાં ઘણા પાત્ર અત્યારે લાઈમ લાઈટમાં આવ્યા છે બાબા નિરાલાની સેવાદાર કવિતા રિયલ લાઈફમાં ખુબ ગ્લેમરસ છે કવિતાનું રિયલ નામ અનુરિતા ઝા છે કવિતા વેબ સીરિઝમાં પિંક સાડીમાં જ જોવા મળે છે વેબ સીરિઝમાં તેને સાધારણ લુકમાં જ દેખાડવામાં આવી છે અનુરિતા રિયલ લાઈફમં ખુબ જ બોલ્ડ અને ગ્લેમરસ છે તેના ઈન્સ્ટાગ્રામ પર સિંઝલિંગ ફોટોની ભરમાર છે વ્હાઈટ સાડીમાં કહેર વર્તાવી રહી છે અભિનેત્રી વેસ્ટર્ન અને ઈન્ડિયન લુક બન્ને લુકમાં સુંદર લાગે છે અભિનેત્રી(All Photos-Instagram)