મોનાલિસા ભારતીય પોષાકમાં પણ કહેર વર્તાવે છે લોકોના દિલો પર રાજ કરે છે મોનાલિસા મોનાલિસાએ તાજેતરમાં બ્લેક સાડીમાં તસવીરો શેર કરી છે આ લુકમાં ગોર્જિયસ લાગી રહી છે અભિનેત્રી પોતાની બોલ્ડ અદાઓ માટે જાણીતી છે મોનાલિસા ભોજપુરી ઈન્ડસ્ટ્રની ટોચની અભિનેત્રી છે મોનાલિસા પોતાના ગ્લેમરસ અંદાજથી ફેન્સને દિવાના બનાવી દે છે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અભિનેત્રી મોનાલિસા પોતાની ફેશન સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે વેસ્ટર્ન આઉટફીટમાં પણ મોનાલિસાનો કોઈ જવાબ નથી