અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલીએ તાજેતરમાં જ તેનો 46મો જન્મદિવસ ઉજવ્યો હતો.



રૂપાલી ગાંગુલી તેના જન્મદિવસની પાર્ટીમાં ચમકી રહી છે



રૂપાલી ગાંગુલીએ પાર્ટીમાં 46 વર્ષની ઉંમરે અદભૂત ગાઉન પહેર્યું હતું



બર્થડે પાર્ટીમાં રૂપાલી ગાંગુલીનો સ્ટનિંગ લુક જોવા મળ્યો હતો



રૂપાલી ગાંગુલી બ્લેક એન્ડ વ્હાઇટ ગાઉનમાં ખૂબસૂરત લાગી રહી હતી



રૂપાલીના જન્મદિવસની પાર્ટીમાં ઘણા મોટા સ્ટાર્સે હાજરી આપી હતી



રૂપાલી ગાંગુલીએ પણ પાપારાઝીનો આભાર માન્યો હતો



રૂપાલી ગાંગુલીએ પુત્ર સાથે કેક કાપી



રૂપાલીની બર્થડે પાર્ટીની તસવીરો હવે વાયરલ થઈ રહી છે



ચાહકોએ પણ રૂપાલીને સોશિયલ મીડિયા પર તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.