શ્રદ્ધા દાસ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે.

તમિલ-તેલુગુ સિવાય તે અન્ય ભાષાઓની ફિલ્મોમાં કામ કરે છે.

અભિનેત્રી તેના સ્ટાઇલિશ અને ગ્લેમરસ લુક માટે પણ જાણીતી છે.

લેટેસ્ટ તસવીરોમાં શ્રદ્ધા ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.

શ્રદ્ધા ડીપ નેક Satin Dressમાં તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરી રહી છે

બ્લૂ ડ્રેસમાં શ્રદ્ધા બોલ્ડ લાગી રહી છે

તે ઇન્સ્ટાગ્રામ પર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે

આ દિવસોમાં તે તેલુગુ ફિલ્મોના શૂટિંગમાં પણ વ્યસ્ત છે.

શ્રદ્ધા દાસની તસવીરોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે

All Photo Credit: Instagram