દિવાળી પહેલા ફેસ્ટિવ મોડમાં જોવા મળી વિદ્યા બાલન વિદ્યાએ પોતાના પૂજા ઘરથી દિવાળીની સજાવટ શરૂ કરી છે. રંગબેરંગી ફૂલોથી બનાવેલી સુંદર રંગોળી અભિનેત્રી સિલ્ક બનારસી સાડીમાં જોવા મળી હતી કપાળ પર બિંદી, હાથમાં રંગબેરંગી બંગડીઓ અને નેકપીસ સાથે લુક પૂર્ણ થયો હતો. વિદ્યાએ કેમેરામાં પોતાની પ્રેંકસ્ટર સ્ટાઈલ બતાવી અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ આપતી અભિનેત્રી બાય ધ વે, વિદ્યા બાલન દરેક સાડીમાં સુંદર લાગે છે વિદ્યાનું સ્મિત તેની સુંદરતામાં વધારો કરે છે ફેન્સને વિદ્યાનો દરેક લુક પસંદ છે