સાઉથ એક્ટ્રેસ અનુપમા પરમેશ્વરને બ્લેક ટ્રાન્સપરન્ટ સાડીમાં પોઝ આપ્યા છે

અનુપમા પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે

તે ફિલ્મ 'કાર્તિકેય 2'માં કામ કરી ચૂકી છે.

અભિનેત્રી અનુપમા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

તેણે હવે બ્લેક સાડીમાં પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું છે.

ફોટામાં અનુપમા બ્લેક ટ્રાન્સપરન્ટ સાડીમાં જોવા મળી રહી છે.

તેના વાંકડિયા વાળ અને સ્મિત તેની સુંદરતામાં વધારો કરી રહ્યા છે.

તેની તસવીરોને 7 લાખથી વધુ લાઈક્સ મળી છે

તે ફિલ્મ '18 પેજીસ'માં જોવા મળશે. તે 23 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

All Photo Credit: Instagram