ઝરીન ખાન પિંક કલરના ફેધર બોડીકોન ડ્રેસમાં નજરે પડી હતી.

ઝરીન ખાને મિડિલ પાર્ટિશન વાળો સોફ્ટ કલર્સનો ડ્રેસ પહેર્યો છે

ડ્રેસની સથે ઝરીને ગ્લોસી મેકઅપ કર્યો છે

ડ્રેસની સથે ઝરીને ગ્લોસી મેકઅપ કર્યો છે

ઝરીને પિંક બ્લશથી ચીક્સ અને બ્રોનઝરથી ફેસ કટ્સથી ચહેરામાં ચાર ચાંદ લગાવ્યા છે

ફોટોશૂટ દરમિયાન ઝરીન ખાનની અદાએ ફેંસને દીવાના બનાવ્યા છે

લુકને કંપલીટ કરવા ઝરીન ખાને માત્ર ડાયમંડ ઈયરિંગ્સની સ્ટાઇલ કરી છે

પિંક ડ્રેસમાં ઝરીન ખાન જલપરી જેવી જ લાગતી હતી

સોશિયલ મીડિયા પર ઝરીન ખાનના લાખો ફેંસ છે.

ઝરીન ખાન ફેંસ સાથે જોડાયેલા રહેવા સતત તસવીરો, વીડિયો શેર કરતી રહે છે

તમામ તસવીર સૌજન્યઃ zareenkhan ઈન્સ્ટાગ્રામ