પાકિસ્તાની-અમેરિકન અભિનેત્રી અનીસા શેખ ગાયિકા અને મોડલ છે.

ઓક્ટોબરમાં જ તેણી મિસ ગ્રાન્ડ પાકિસ્તાન 2022 બની હતી.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી અનીસા શેખ હાલમાં ન્યૂયોર્ક ફેશન વીકમાં વ્યસ્ત છે.

તે મિશિગન યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સ અને કોમ્યુનિકેશનનો અભ્યાસ કરે છે

અનીસા શેખે ફેશન વીકમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

પરંતુ ફેશન વીકમાં તેણે ભારતીય ડિઝાઇનર દ્વારા બનાવેલા લહેંગામાં પહોંચી હતી .

અનીસા શેખે બ્લેક અને મલ્ટીકલર પ્રિન્ટેડ લહેંગામાં પોતાના કેટલાક ફોટા શેર કર્યા છે.

હું પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરી રહી છું પરંતુ મેં ભારતીય ડિઝાઇનનો લેહેંગા પહેર્યો છે

અનીસા શેખનો ઉછેર પાકિસ્તાની અને અમેરિકન સંસ્કૃતિમાં થયો છે

All Photo Credit: Instagram