બોલિવૂડ ડિરેક્ટર અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપ પોતાની બોલ્ડનેસને કારણે ચર્ચામાં રહે છે.

આલિયા પોતાના બોયફ્રેન્ડ સાથેની રોમેન્ટિક તસવીરો પણ શેર કરતી રહે છે.

આલિયા કશ્યપ ઈન્સ્ટાગ્રામની સાથે યુટ્યુબ પર પણ ઘણી એક્ટિવ છે.

આલિયા વીડિયોમાં ફેન્સને તેના અંગત જીવન સાથે જોડાયેલી માહિતી પણ આપતી રહે છે.

આલિયા તેના વીડિયોમાં સૌથી પહેલા બિકીની વેક્સિંગ વિશે વાત કરે છે. આલિયાએ કહ્યુ કે તેણે એક વખત બિકીની વેક્સિંગ કરાવ્યું છે

બોયફ્રેન્ડ શેન ગ્રેગોઇર સાથે લિવ-ઇનમાં રહેવા પર આલિયાએ કહ્યું કે આ એક મોટો નિર્ણય છે.

આલિયાએ કહ્યું- મને નથી લાગતું કે પહેલીવાર સેક્સ કરતા પહેલા મેં કોઈની પાસેથી ટિપ્સ લીધી હોય.

પીરિયડની સમસ્યા પર પણ આલિયાએ વાત કરી હતી.

આલિયા પોતાના બોયફ્રેન્ડ સાથેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

તમામ તસવીરો આલિયાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.