એક્ટ્રેસ અને વીજે અનુષા દાંડેકર પોતાની બોલ્ડ તસવીરોના કારણે ચર્ચામાં છે. તાજેતરમાં અનુષાએ પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે. અનુષા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અનુષા ટોપલેસ થઇને પોઝ આપતી જોવા મળી રહી છે. અનુષા ઈન્સ્ટાગ્રામ પર ટોપલેસ જોવા મળી રહી છે. અનુષાએ આ ફોટોશૂટ એક બ્રાન્ડ માટે કરાવ્યું છે. તસવીરોમાં અનુષાને ટોપલેસ બેઠેલી જોઈ શકો છો. અનુષાએ હાથમાં મોટી ટોપી પકડી છે. અનુષા પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં રહે છે. All Photo Credit: Instagram