ભોજપુરી એક્ટ્રેસ નીલમ ગિરી પોતાની સુંદરતાના કારણે ચર્ચામાં રહેતી હોય છે તે હંમેશા પોતાની ફિલ્મો અને મ્યુઝિક વીડિયો કારણે ટ્રેન્ડમાં રહે છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક સ્ટાઇલિશ તસવીરો શેર કરી છે. નીલમ ગિરી વાસ્તવ જીવનમાં તે એકદમ સ્ટાઇલિશ છે. ઈન્સ્ટાગ્રામ પર મોર્ડન લૂકમાં તે ફિલ્મો અને મ્યુઝિક વીડિયોથી અલગ દેખાઈ રહી છે. તે ઈન્ડસ્ટ્રીની મોનાલિસા અને અક્ષરા સિંહને પણ ટક્કર આપે છે. સુંદરતા મામલે નીલમ બોલિવૂડ એક્ટ્રેસને પણ ટક્કર આપે છે તે દિનેશ લાલ નિરહુઆ સાથે આનંદ આસારામના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સિવાય તે પ્રવેશ લાલ યાદવ સાથે 'લવ સ્ટોરી ઑફ ગાઝીપુર'માં જોવા મળશે All Photo Credit: Instagram