યુવા એક્ટ્રેસ અનુષ્કા સેને ઘરના ગાર્ડનમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે



બ્લૂ ડ્રેસમાં સિમ્પલ ઇમ્પ્રેસન સાથે અનુષ્કાએ હિંચકા પર બેસનીને પૉઝ આપ્યા છે



ઓપન હેર, મિનિમલ મેકઅપ અને સ્માઇલી ફેસ પર ફેન્સે ફિદા થયા છે



અનુષ્કાએ બાળ કલાકાર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી



આજે અનુષ્કા સેન એક ખૂબ જ પ્રખ્યાત ટેલિવિઝન અભિનેત્રી બની ગઇ છે



એક્ટ્રેસને ખરી ઓળખ સિરિયલ 'બાલવીર'થી મળી જેમાં તેણે બાળ કલાકાર તરીકે કામ કર્યુ હતુ



અનુષ્કા સેન હાલમાં જ 21 વર્ષની થઇ ચૂકી છે, તેની હંમેશા ફિટનેસ ફિક્ર રહે છે



અનુષ્કાએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે



અનુષ્કા સેન પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે



અહીં તમામ તસવીરો અનુષ્કા સેનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે