અનુષ્કા સેન સ્વિટ્ઝર્લેન્ડમાં રજાઓ મનાવી રહી છે

અનુષ્કા સેન સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે જોડાયેલી રહે છે

અનુષ્કા સેન અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે

આ વખતે પણ અભિનેત્રી મોનોકિનીમાં તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરી રહી છે.

અનુષ્કા સેનની તસવીરો ઇન્ટરનેટ પર આગ લગાવી રહી છે

માત્ર 19 વર્ષની અનુષ્કા પોતાના ગ્લેમરથી બધાનું ધ્યાન ખેંચી રહી છે

અનુષ્કાએ 2009માં બાળ કલાકાર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

'યહાં મેં ઘર ઘર ખેલી' અભિનેત્રીનો પહેલો ટીવી શો હતો

અનુષ્કા સેનને સિરિયલ 'બાલવીર'થી મળી ઓળખ

તેણે 'ક્રેઝી કુક્કડ ફેમિલી'થી ફિલ્મોમાં પણ ડેબ્યુ કર્યું છે.