કાજલ અગ્રવાલે પોતાના નવા ફોટોશૂટની તસવીરોથી ઇન્ટરનેટ પર આગ લગાવી છે કાજલે આ વખતે ફૂલ લેન્થ બ્લૂ પ્રિન્ટેડ શર્ટમાં હૉટ ફોટોશૂટ કરાવ્યુ છે કાજલે આ વખતે શૉર્ટ ફ્રૉક સ્ટાઇલ ડ્રેસમાં સેક્સી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે કાજલ અગ્રવાલે ઓપન હેર, લૉન્ગ બૂટ સાથે સેક્સી લેગ ફ્લૉન્ટ કર્યા છે સાઉથથી લઈને બોલિવૂડ ફિલ્મોમાં પોતાની એક્ટિંગ અને સુંદરતાથી દર્શકોનું ધ્યાન ખેંચે છે કાજલ અગ્રવાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે કાજલ પોતાની સુંદર તસવીરો ઉપરાંત તે પોતાના ફેમિલી ફોટોઝ પણ ખૂબ શેર કરતી રહે છે લગ્ન બાદ અને એક બાળકની માતા હોવા છતાં તે પોતાના કામમાં સંપૂર્ણ રીતે સક્રિય છે કાજલની ખૂબ જ મોટી ફેન ફોલોઈંગ છે જે તેની સોશિયલ મીડિયા પોસ્ટની આતુરતાથી રાહ જુએ છે તમામ તસવીરો કાજલ અગ્રવાલના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે