સ્ટાર એક્ટ્રેસ અવનીત કૌર ફરી એકવાર ઇન્ટરનેટનો પારો ચઢાવી રહી છે અવનીતે ઇન્સ્ટાગ્રામ પર આ ફોટોશૂટની કેટલીક હૉટ તસવીરો શેર કરી છે અવનીત આમાં બ્લેક ડ્રેસમાં શાનદાર લૂક ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે બ્લેક કલરના ડ્રેસમાં અવનીતે કેમેરા સામે ખાસ તસવીરો ક્લિક કરાવી છે અવનીત કૌર છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અવનીતે કેઝ સ્ટાઇલમાં શાનદાર પૉઝ સાથે ફેન્સને ઘાયલ કર્યા છે અવનીતને સોશિયલ મીડિયા સ્ટાર પણ કહેવામાં આવે છે અભિનેત્રીની હોટ તસવીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી છે અવનીત કૌર ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં પોઝ આપી રહી છે તમામ તસવીરો અવનીત કૌરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે