અનુષ્કા સેને હાલ સ્વિત્ઝર્લેન્ડના પ્રવાસે છે. સ્વિત્ઝર્લેન્ડમાં વેકેશનનો આનંદ લઈ રહી છે અનુષ્કા સેન. બ્લૂ ટોપ અને વ્હાઇટ શોટ્સમાં તે ખૂબસુરત લાગી રહી છે. તેના ચહેરા પર માસુમિયત જોવા મળે છે. અનુષ્કા સેનની આ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. ફેંસ સાથે જોડાયેલા રહેવા તે સતત તસવીરો પોસ્ટ કરતી રહે છે. પહાડો વચ્ચે ઉભા રહીને તે કાતિલ પોઝ આપી રહી છે. અનુષ્કા માત્ર 19 વર્ષની છે. અનુષ્કા સેન ક્યૂટ લુક્સની મહારાણી છે. તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ