અભિનેત્રી સંદીપા ધરના નવા લુકે ચાહકોને ચોંકાવી દીધા અભિનેત્રી સંદીપા ધર તેની સુંદરતા માટે જાણીતી છે સંદીપા ધરે પોતાની નવી તસવીરો શેર કરી છે આ તસવીરોમાં સંદીપાનો ગ્લેમરસ લુક દેખાય છે સંદીપાએ તાજેતરમાં એક એવોર્ડ શોમાં હાજરી આપી હતી સંદીપાએ બેસ્ટ પ્રોમિસિંગ એક્ટરનો એવોર્ડ જીત્યો હતો સંદીપાએ આ ઇવેન્ટની કેટલીક તસવીરો શેર કરી છે સંદીપા ફિલ્મો કરતાં સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે વધુ જોડાય છે સંદીપા ધર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે