પલક તિવારીનો ગ્લેમરસ લૂક

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી છે પલક

પલક તેની ગ્લેમરસ સ્ટાઈલને કારણે ઘણા સમયથી ચર્ચામાં છે

શ્વેતાની જેમ પલક તિવારી પણ ખૂબ જ સુંદર છે

ખૂબ જ ઓછા સમયમાં પલક લોકપ્રિય થઈ ગઈ છે

બોલ્ડનેસની બાબતમાં તેની માતાને પાછળ છોડી દીધી

નાની ઉંમરે ઈન્ડસ્ટ્રીમાં અને દર્શકોના દિલમાં સ્થાન બનાવી લીધું

પલક ટૂંક સમયમાં 'રોઝીઃ ધ કેફ્રોન ચેપ્ટર'માં જોવા મળશે.