યંગ એક્ટ્રેસ અનુષ્કા સેને કેમેરા સામે શાનદાર પૉઝ આપીને ફેન્સને દિવાના બનાવી દીધા છે હાલમાં અનુષ્કા સેનનો ટ્રેડિશનલ કોરિયન લૂક ચર્ચામાં છવાયેલો છે આ વખતે એક્ટ્રેસે વ્હાઇટ ટૉપ-બ્લૂ જીન્સમાં હૉટ -બૉલ્ડ અંદાજ બતાવ્યો છે અનુષ્કા સેને ખૂબ જ નાની ઉંમરમાં પોતાની એક્ટિંગ અને ગ્લેમરસ લૂકથી ચર્ચામાં છે જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરે છે, તે મિનિટોમાં વાયરલ થઈ જાય છે તાજેતરમાં અભિનેત્રીએ તેની તસવીરો ઇન્ટરનેટ પર શેર કરી છે આ તસવીરોમાં અભિનેત્રીએ જે પ્રકારનો ડ્રેસ પહેર્યો છે તે જોઈને ચાહકોના દિલની ધડકન વધી ગઈ છે અનુષ્કા છેલ્લા થોડા સમયથી ફોરેન ટ્રિપ પર છે. જ્યાંથી તે ધણીવાર પોતાનો લૂક શેર કરતી હોય છે આ 21 વર્ષની અભિનેત્રીની સુંદરતા જોઈને ફેન્સના ધબકારા વધી ગયા છે તમામ તસવીરો અનુષ્કા સેનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવ્યા છે