સ્ટાર હસનીના સંજીદા શેખે મૉસ્ટ સેક્સીએસ્ટ તસવીરોથી પારો ચઢાવ્યો છે



સંજીદા શેખ 38 વર્ષની ઉંમરમાં આટલી બધી હૉટ એન્ડ બૉલ્ડ દેખાય છે



હવે તાજેતતરમાં જ એક ફોટોશૂટ દરમિયાન એક્ટ્રેસ સંજીદા શેખે એકદમ સેક્સી તસવીરો શેર કરી છે



સંજીદાએ વ્હાઇટ નાઇટ ગાઉનમાં ક્લીવેજ બતાવતી તસવીરો કેપ્ચર કરાવી છે



બેડ પરથી હસની ચહેરા સાથે સંજીદા શેખે કેમેર સામે ખાસ પૉઝ આપ્યા છે



લૂકને પુરો કરવા ઓપન હેર, મારકણી આંખો અને સ્લીમ ફિગર ફ્લૉન્ટ કર્યુ હતુ



ટીવીની સંસ્કારી વહુ સંજીદા શેખ એક્ટિંગ અને હૉટનેસ બન્નેના કારણે હંમેશા ચર્ચામાં રહે છે



આ તસવીરોમાં તેની કાતિલ અદાઓને જોઇને ફેન્સ બેહાલ થઇ રહ્યાં છે



સંજીદા શેખ સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો સંજીદા શેખના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે