સાઉથ સુપરસ્ટાર લાવાણ્યા ત્રિપાઠીએ ખાસ તસવીરો શેર કરીને ચોંકાવ્યા છે લાવાણ્યાએ તાજેતરમાં જ અયોધ્યામાં ખાસ રેડ કલરની સાડીમાં અમેઝિંગ લૂક બતાવ્યો હતો સાઉથ ગર્લ લાવાણ્યા ત્રિપાઠીએ કેમેરા સામે લાલ સાડીમાં હટકે ઠાઠ બતાવ્યો હતો લાવાણ્યાએ હેવી જ્વેલરી, હેરી પૉનીટેલ અને હાઇ હીલ્સ કેરી કરી છે લાવણ્યાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે ખરેખરમાં લાવાણ્યા ત્રિપાઠીએ તેનો રૉયલ લૂક રામ પરિવારની જ્વેલરી સાથે પૂર્ણ કર્યો છે એક્ટ્રેસના ઘરેણાંમાં શ્રી રામ, લક્ષ્મણ, માતા સીતા અને હનુમાનજીની ઝલક જોવા મળશે લાવાણ્યાએ ગયા વર્ષે નવેમ્બરમાં તેલુગુ એક્ટર વરુણ તેજ કોનિડેલા સાથે લગ્ન કર્યા હતા લાવાણ્યા ત્રિપાઠી સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો-વીડિયો શેર કરતી રહી છે તમામ તસવીરો લાવાણ્યા ત્રિપાઠીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે