90ના દાયકાની હૉટ એન્ડ ફિટ એક્ટ્રેસ કાજોલનો નવો અંદાજ વાયરલ થઇ રહ્યો છે



તાજેતરમાં જ કાજોલ દોઢ લાખની સાડીમાં સૌથી હૉટેસ્ટ લૂકમાં જોવા મળી હતી



49 વર્ષની કાજોલે લાઇટ સ્ટાઇલ લૂક વાળી સાડીમાં શાનદાર પૉઝ આપ્યા હતા



લૂકને પુરો કરવા કાજોલે સ્માઇલી ફેસની સાથે ઓપન હેર રાખ્યા હતા



બ્લાઉઝની વચ્ચે કાજોલે ક્લીવેજ બતાવીને ફેન્સનું ધ્યાન પણ ખેંચ્યુ હતુ



અભિનેત્રી કાજોલ અને અજય દેવગનની જોડી બી-ટાઉનમાં ઘણી લોકપ્રિય છે



અભિનેત્રી કાજોલે હિન્દી સિનેમાને ઘણી શાનદાર ફિલ્મો આપી છે



હાલમાં જ કાજોલ વેબ સિરીઝ 'ધ ટ્રાયલ'માં જોવા મળી હતી



કાજોલ સોશ્યલ મીડિયા પ્રેમી છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો કાજોલના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે